વિટામીન B-12 ખામી છે તો કરો આ ઉપાય, ઇન્જેક્શન કે ટીકડી લેવાની જરૂર નહિ પડે,શાકાહારી લોકો ખાસ વાંચે
આજકાલ ફિલ્ટરનું પાણી પીવાને કારણે મોટાભાગે ના લોકોને વિટામીન B 12 ની ખામી જોવા મળે છે. વિટામીન B 12ની ખામી ને કારણે અનેક રોગો શરીરમાં જોવા મળે છે. મોંમાં ચાંદા પડવા, હાથ પગમાં ખાલી ચડવી, સફેદ ડાઘ અથવા પગના તળિયામાં બળતરા થવી, આંખોની દ્રષ્ટિ નબળી થવી, ધીમે ધીમે કોઈ પણ વસ્તુ ને ભૂલી જવી, આખો દિવસ થાક લાગવો વગેરે જેવા રોગો વિટામીન B 12ના કારણે થાય છે.
વિટામીન B 12 ની ખામી ને કારણે શરીર નબળી પડતી જાય છે. અને અનેક રોગો શરીરમાં જોવા મળે છે. વિટામીન B 12ની ખામીને કારણે અચાનક હૃદયના ધબકારા વધી જાય છે અને ઘટી જાય છે, આ ઉપરાંત પિગમેંટેશન પણ જોવા મળે છે.
ભારતમાં 70 થી 75 ટકા લોકોને વિટામીન B 12 ખામી જોવા મળે છે અને તે લોકો વિટામીન ની ખામીને પૂરી કરવા માટે દવા કે ઇન્જેક્શન લેતા હોય છે. મોટાભાગે શાકાહારી લોકોમાં વિટામીન B 12ની ખામી વધારે હોય છે કારણ કે વિટામીન B 12 મોટાભાગે પ્રાણીઓમાંથી મળે છે.
હવે ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે અને ધીમે ધીમે કેરીની સીઝન આવે છે અને આપણે કેરી ખાઈને તેની છાલ અને ગોટલા ફેંકી દઈએ છીએ. કેરીની ગોટલી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે અને વિટામીન B 12 કેરીની ગોટલીમાં જોવા મળે છે.
આ ઉપરાંત દહીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B 12 જોવા મળે છે. ડેરી પપ્રોડક્ટમાં વિટામીન વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત અડદની દાળમાં વિટામીન B 12 રહેલું હોય છે. આ ઉપરાંત દૂધ માંથી બનતી આઈટમ જેમ કે ચીઝ, પનીર, દહીં,દૂધ વગેરેમાં વધારે જોવા મળે છે.
સોયાબીનમાં પણ વધારે પ્રમાણમાં વિટામીન B 12 જોવા મળે છે. લીલા શાકભાજી અને ફળોમાં પણ વિટામીન B 12 જોવા મળે છે. વાસી ભાત અને દહીં ખાવાથી વિટામીન B 12 ની ખામી હોય તો તે પૂરી થાય છે.
Comments
Post a Comment